MIDBRAIN ACTIVATION COURSE.
[મીડ્બ્રેઈન એક્ટીવેસન કોર્સ]
મીડ્બ્રેઈન એક્ટીવેસન શું છે?
જમણા અને ડાબા મગજ ની વચ્ચે આવેલું મધ્ય-મગજ જે જમણું તથા ડાબા મગજ ને નિયંત્રિત કરે છે. તેમજ તે અવચેતન મગજને ખોલવા માટેની ચાવી છે. તેમજ મધ્ય-મગજ યાદ શક્તિ વધારવા, તણાવને ઓછું કરવા, અને માનસિક શક્તિને જાગૃત કરવાનું કામ કરે છે. સાથે સાથે તે માનસિક ક્ષમતાને મજબુત કરે છે અને ભણતર સુધારવા માટે મદદ કરે છે.
મધ્ય-મગજ જે ખરેખર મગજનો એક નાનો ભાગ છે. જેના દ્વારા અલગ અલગ પ્રવૃતિ જેવીકે સંભાળવાની, જોવાની, મહેશુસ કરવાની અને હલનચલન કરવા જેવી દરેક પ્રવૃતિઓ પર નિયંત્રણ કક્ષ છે. જેથી મીડ્બ્રેઈન એક્ટીવેસન કોર્ષ દ્વારા મધ્ય-મગજને જાગૃત કરીને બાળકોની શીખવાની ક્ષમતા સુધારે છે , તેમજ તેની જોવાની, સંભાળવાની અને બીજી ઘણી પ્રકારની ક્ષમતાઓ જાગૃત કરવામાં ધ્યાન કેન્દ્રિત થાય છે.
કેવીરીતે મધ્ય મગજ ને જાગૃત કરી શકાય?
મીડ્બ્રેઈન ટ્રેનીંગ માટેની ઘણી પદ્ધતિઓ છે. જેમાં તમારા બાળકોની શીખવાની શક્તિને વધારવા માટે અને બાળકને સુપર કિડ્સ માં ફેરવવા માટે મદદ કરે છે અને તેમની ઉમેરના અન્ય બાળકો કરતા ઉતમ બને છે.
મીડ્બ્રેઈન ટ્રેનીંગમાં બાળકોને અલગ અલગ પ્રકાર ની પ્રવૃત્તિઓ જેમકે ધ્યાન માટેની, શારીરિક કસરત, બૌધિક કસોટી, સંગીત, ડાન્સ અને આંખના વ્યાયામ જેવી અનેક પ્રવૃતિઓ કરવા માં આવે છે. જેના દ્વારા બાળકની અંદર રહેલી ક્ષમતાઓ વિકસિત થાય છે. બાળકના જમણા અને ડાબા મગજનું સંતુલન બને છે. જે જાણવા માટે આપણે “Blind Fold Reading”, or “Blind Fold Study” જેવી પ્રવૃતિઓ કરીએ છીએ.
COURSE ના ફાયદાઓ.
•યાદશક્તિમાં વધારો.
•એકાગ્રતામાં વધારો.
•આત્મવિશ્વાસમાં વધારો.
•અવલોકાન કરવાની ક્ષમતામાં વધારો.
•શારીરિક ક્ષમતામાં વધારો થાય છે.
•સર્જનાત્મક શક્તિમાં વધારો.
•વધુ સ્પષ્ટ વ્યક્ત કરવાની શૈલી અને તીવ્ર મગજ થાય છે.
•તણાવ દુર થાય છે અને અભ્યાસ સુધરે છે.
•IQ અને EQ બને વધે છે.
•ભાવનાત્મક સ્થિરતા આવે છે.